Saurashtra University, Rajkot
Home
Colleges
Student Login
College Login
Contact
College Login
Forgot Password?
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી. એડ. કોલેજો (ગ્રાન્ટેડ, સરકારી, સ્વનિર્ભર)માં ખાલી રહેલ જગ્યાઓ માટે જે તે કોલેજનો સંપર્ક કરવો
જે વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ ભરેલ નથી તે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ
https://bed.saurashtrauniversity.edu
પર ફોર્મ ભરી શકશે
બી.એડ મધ્યસ્થ પ્રવેશ સમિતિ દ્વારા બીએડ કોલેજોમાં ખાલી રહેલ જગ્યાઓ માટે કોલેજને પ્રત્યક્ષ પ્રવેશ આપવાની તા. 21/8/2024 સુધી છૂટ આપવામાં આવેલી છે આ સમયગાળા દરમિયાન કોઈ એક કોલેજમાં જે વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હશે તે અન્ય કોલેજમાં પ્રવેશ મેળવે તો જ એ વિદ્યાર્થીએ અગાઉ જે કોલેજમાં પ્રવેશ લીધો હશે તે પ્રવેશ રદ ગણી તેમની સંપૂર્ણ ફી પરત આપવાની રહેશે.
For any kind of query, kindly mail us to:
bedadmission2024@sauuni.ac.in