B.Ed. Admission 2024-25, Saurashtra University, Rajkot

Saurashtra University, Rajkot

Student Login

શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી. એડ. કોલેજો (ગ્રાન્ટેડ, સરકારી, સ્વનિર્ભર)માં ખાલી રહેલ જગ્યાઓ માટે જે તે કોલેજનો સંપર્ક કરવો


જે વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ ભરેલ નથી તે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ https://bed.saurashtrauniversity.edu પર ફોર્મ ભરી શકશે


જે વિદ્યાર્થીઓને યુઝરનેમ અને પાસવર્ડ મળેલ નથી તેમને Forget Password પર ક્લિક કરીને GCAS માં જે એપ્લીકેશન નંબર આપેલ છે તે એન્ટર કરી, Recover Password બટન ઉપર કલીક કરવાથી GCAS માં રજીસ્ટર્ડ ઇમેલ એડ્રેસ પર યુઝરનેમ અને પાસવર્ડ મેળવી શકશે.

For any kind of query, kindly mail us to: bedadmission2024@sauuni.ac.in